સંસ્મરણ ૨

પપ્પા હંમેશા કહેતા કે,

વીજળી, ઉષ્મા જેવી ભૌતિક શક્તિ / ઉર્જાનો બચાવ તો કરજો જ પણ,

માનસિક, બૌદ્ધિક અને ભાવનાત્મક શક્તિના વપરાશ અને સદઉપયોગથી મળતા પરિણામોનું મુલ્ય ઓછું આંકવાની ભૂલ ના કરવી.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.