.
ડો. અશોકભાઇ નથવાણીની હોસ્પીટલે પહોંચાડવા ફેમીલી ડો. મહેશભાઇ દેસાઇનો સમયસર નિર્ણય.
દેવર્શી નામનો યુવાન એમની અંતિમ પળે એમની નજીક હતો.
રમેશભાઇએ(મારા પપ્પા) હોસ્પીટલમાં સારવાર શરૂ થાય એ પહેલા અંતિમ શ્વાસ લીધા ત્યારે મારી મમ્મી પાસે રમેશભાઇ (અમારા પાડોશી)હતા.
સમય થયો હતો બપોરે ત્રણ … દેવર્શીએ મને ફેસબુક પર મેસેજ આપ્યો ..
પાલનપૂરથી તાત્કાલિક વલસાડ પાછા ફરવા કાણોદરથી વલીભાઇના દિકરા અકબરઅલીભાઇએ મારી પાસે મોકલ્યા રમેશભાઇને મારી વાન ચલાવી અમને વલસાડ પહોંચાડવા માટે ..
રમેશભાઇ સુતરીઆ કે રમેશભાઇ દેસાઇ કે રમેશભાઇ ઠાકોર ..
પપ્પા મારી નજીક જ રહ્યા .. ત્રણ સ્વરૂપે !!!
રમેશભાઇ સુતરીઆ કે રમેશભાઇ દેસાઇ કે રમેશભાઇ ઠાકોર ..
પપ્પા મારી નજીક જ રહ્યા .. ત્રણ સ્વરૂપે !!!
Read this Fact as the Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
ખરેખર ઈશ્વરીય યોગાનુયોગ જ સમજવો રહે કે આપની સાથે જે કોઈ આ સમયે રહ્યા તે તમામ રમેશભાઈ જ હતા. એક યા બીજા સ્વરૂપે !