July – 03, 2011
આજે મઘમઘતો રવિવાર,
આજે બારીની બહાર ભીંજવતો વરસાદ,
આજે ભીંજવતી મજા આપનારી રજા,
આજે તાજીમાજી નવીનક્કોર વિચારસરીતા,
હાથમાં ગરમ નાસ્તા સાથે કડકમીઠ્ઠી ચા,
અને આજની સાંજ સુધી સદાબહાર ફૂરસદ માટે
તમે, હું અને …….
આપણી વાત !!!
ચાલો, હળવાશથી થોડી પળ માણી લઇએ !!!