ટીક ટીક,
ટક ટક,
મારા .. તમારા ઘડીયાળમાં;
કાંટા દોડે ફટાફટ,
થોભ્યા વગર .. અટક્યા વગર …
હ્રદયના ધક ધક સાથે તાલ મીલાવીને …
દિવસ રાત જોયા વગર …
… કટ કટ કે ખટપટ કર્યા વગર !!
મારા .. તમારા ઘડીયાળમાં;
કાંટા દોડે ફટાફટ,
થોભ્યા વગર .. અટક્યા વગર …
હ્રદયના ધક ધક સાથે તાલ મીલાવીને …
દિવસ રાત જોયા વગર …
… કટ કટ કે ખટપટ કર્યા વગર !!