આમ તો એવું લાગે કે,
ચોમાસું બેસી ગયું;
પણ ચોમાસાને પૂછયું તો કહે કે,
એ તો રજા પર છે …
ત્યારે ખબર પડી કે,
મોંઘવારીમાં પીસાતી
કેટલાક શ્રમજીવીઓની આંખ વરસતી હતી.
આમ તો એવું લાગે કે,
પણ ચોમાસાને પૂછયું તો કહે કે,
એ તો રજા પર છે …
ત્યારે ખબર પડી કે,
મોંઘવારીમાં પીસાતી
કેટલાક શ્રમજીવીઓની આંખ વરસતી હતી.
શબ્દો ઘણા ઓછા… શબ્દોમાં છુપાયેલી વેદના ઘણી વધારે