મનુષ્ય …. શબ્દને સમજવો અઘરો છે.
માનવ શબ્દ થોડો સરળ છે … કારણકે,
માનવતા કયાંક ને કયાંક દેખાઇ આવતી હોય છે.
…. અને સફળતા એ તો અન્યોએ આપેલ બીરૂદ કે લેબલથી વધારે હોતું નથી.
… બસ, દિશા બદલ્યા વગર ગતિ કરતા રહેશો તો
…. પ્રગતિ આપોઆપ થશે
… અને લોકો તમે સફળ છો એવું કહેવા માંડશે
… તમને ના ગમે તો ય !!!!