બળતરા

લાંબી લાબી કોઇ પરિણામ પેદા ન કરી શકનાર ચર્ચાઓમાં જયારે વીદ્વાનો, સાક્ષરો જોડાય છે ત્યારે દુ:ખ થાય છે.

કવિતા અને શાયરી કે જોક કરનારા છોકરડાઓની વાત જુદી હોય એ ય સમજી શકાય.

….. બીન લાદેન મારી જાણકારી પ્રમાણે કેમીકલ એન્જીનિયર હતો
…. હાર્વર્ડનો મેનેજમેન્ટ માસ્ટર હતો
…. એ બોલ્યો નહિ
….. એણે કરી બતાવ્યું.
….. 9/11 હવે ઇતિહાસનું પ્રકરણ છે.

….. કસાબે કરી બતાવ્યું
….. 26/11 હવે ઇતિહાસનું પ્રકરણ છે.

…… વહેલી–મોડી ની વાત કમસેકમ મને મંજૂર નથી
….. બોલો કરવું હોય તો આજે, અત્યારે અને હમણાં
….. નહિ તો આ 544 હરામખોરોને હવાલે જાતને નાખી દો
….. અને ભલે એ બધા જાતને ફાડી ખાતા.
…… લોકસભાની કેન્ટીનમાં બનતી ચામાં
….. કંઇક તો કરી જ શકાય
….. સંસદભવનના સંડાસ કેબાથરૂમના નળમાંથી પાણીને બદલે
….. નીકળે એવું તો કરી જ શકાય
….. સવાલ ફક્ત વર્તમાન સીસ્ટમને ભેદવાનો છે
….. સંસદભવનના નકશા પણ ગુગલબાપા આપે છે
….. સાબરમતી એક્ષપ્રેસમાં જીવતા ભુંજાયેલા નાગરીકોના સ્મરણાર્થે
….. આ 544 ને જીવતા ભુંજી નાખવા જેટલી નિર્દયતા અત્યારે તો તમે ફક્ત વાંચો છો
….. આ વિચાર વાસ્તવીકતા ય બની શકે છે
….. મારા કરતાં ય કંઇ કેટલા ગણો વિદ્રોહ
….. દિલ અને દિમાગમાં લઇને ફરતા લોકોની સંખ્યા ના ગણવાની હોય
….. હું એવાઓને રોજ મળું છું.
….. એમને તક આપવાની જરૂર છે.

…….. આ ચર્ચામાં જેમણે પોતાના વિચાર પ્રગટ કર્યા છે તે સૌ માટે મને આદર છે

….. અપેક્ષા બસ એટલી જ છે કે
….. જે વીચારીએ
…. તે લખીને કે બોલીને અટકી જવાને બદલે કરી બતાવીએ તો
…. જ
….. પરિવર્તન આવશે અને આપણા સંતાનો
…. હા આપણે નહિ
…. આપણા સંતાનો
…. સ્વચ્છ, સુંદર, સુરક્ષિત, સલામત અને સમૃધ્ધ ભારતમાં રહી શકશે.

અખાતના ઇસ્લામીક દેશોના કાયદાનો ડર અને ફફડાટ કેવો હોય તે કહેવાની જરૂર ખરી ?

હું અત્યારે જનલોકપાલ અંગે અન્નાજી, કેજરીવાલજી અને સીસોદીયાજી એ સાદી, સરળ અને તરત સમજાઇ જાય તેવી વીડીયો ફિલ્મ યુવાનોને મારા પ્રોજેક્ટર અને લેપટોપ દ્વારા બતાવવાનું કામ કરું છું. રોજ સવારે 10 થી બપોરે 2 દરમ્યાન

…. ઓછામાં ઓછા 100 વ્યક્તિઓનું ટારગેટ રાખ્યું છે
…. ના થાય તો બપોરે જમવાનું બંધ.
…. એક અનશનથી હું મરી નથી જવાનો.

આપણે આપણી નપુંસકતાને સહનશીલતામાં ખપાવતા હોઇએ એમ મને લાગે છે.

જો દુનિયાના શ્રેષ્ઠ દેશોમાં શ્રેષ્ડ કંપનીઓમાં ભારતિય મૂળના લોકો શ્રેષ્ઠ હોદ્દા પર કાર્યરત હોય તો કસાબ અને અફઝલ જેવા ગુનેગારોને સમયસર સજા કરાવવા માટે જ જનલોકપાલ બીલનું પારીત થવું અનિવાર્ય છે.

1947 વખતે દુશ્મન પણ નીતીબધ્ધ હતા …. અને આજે ? અભી બોલા અભી ફોક ????

આવા વ્યક્તિઓને ઉપમા તો જેણે જે આપવી હોય કે આપી શકે તે આપે
….તાલિબાની … વિદ્રોહી … લાદેન …. દાઉદ કે
….. ભગતસિહ …. સુભાષચંદ્ર ….. શિવાજી

સરવાળે તો સૌ પરિણામ સાથે જ જોડાયેલા રહેવાના
… કેટલાક રોજે રોજ બોલે છે કે ….. Enough is Enough

….. છે કે દેખાય છે કોઇ લીમીટ ?

કારગીલમાં કર્યું તે યુધ્ધ … એ યુધ્ધમાં શહિદ થયેલા જવાનોની શબપેટીમાં પણ આ હરામખોરોએ કૌભાંડ કર્યા છે એ તો તમે જાણતા જ હશો.

હું સાચો જ છું એમ નથી ….. પણ જે કરીશ તેનો જવાબદાર તો ખરો જ.

એટલે જ મે ઉપર જણાવ્યું કે

…. આ ચર્ચામાં જેમણે પોતાના વિચાર પ્રગટ કર્યા છે તે સૌ માટે મને આદર છે.
…. અપેક્ષા બસ એટલી જ છે કે
…. જે વીચારીએ
…. તે લખીને કે બોલીને અટકી જવાને બદલે કરી બતાવીએ તો
…. જ
…. પરિવર્તન આવશે અને આપણા સંતાનો
…. હા આપણે નહિ
…. આપણા સંતાનો
…. સ્વચ્છ, સુંદર, સુરક્ષિત, સલામત અને સમૃધ્ધ ભારતમાં રહી શકશે.

જયહિન્દ.

…… અસ્તુ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to બળતરા

  1. Atul Jani (Agantuk) કહે છે:

    આપનો આક્રોશ વ્યાજબી છે. ઉદાહરણ દેવા હોય તો લાદેન અને કસાબના ન દેવાય. વિધ્વંસ કરવો સહેલો છે – અઘરું છે સર્જન કરવું.

    આપ અત્યારે જે સર્જન કરી રહ્યાં છો લોકોને જાગૃત કરવાનું તે કાબીલે દાદ છે તે માટે ધન્યવાદ.

    આવા વિચિત્ર તીરંગાનો ફોટો ક્યાંથી લઈ આવ્યાં?

    • 1. જૂના મકાનને તોડીને …. નવો પાયો ખોદીને … નવા આધાર રોપીને જ નવનિર્માણ થઇ શકે એવી મારી માન્યતા છે.
      2. ધન્યવાદનો સ્વીકાર …. પણ હું આ કામ કરીને કોઇ ધાડ નથી મારતો. બસ, જે કરવા જેવું લાગે અને થાય તેવું હોય તે કરવામાં વિલંબ નથી કરતો.
      3. વિચિત્ર તીરંગો ….. ગુગલબાપાની દેન છે.

ટિપ્પણીઓ બંધ છે.