એક યુવાન સાથે ફેસબુક પર સંવાદ

Vanraj P Zala sorry ramdev baba

Vanraj P Zala dipak chorshiya na savalo na javab na aapi sakta loko dipak chorshiya ne game tem bolva madya bhai have aa desh ma mat nu trustikaran thay gayu have kai nay tha ki hishabe congress nay jite

Akhil Sutaria દિપક જેવા તો બધા બહુ લોકો પોતાને પત્રકાર તરીકે ઓળખાવે છે … ચોથી જાગીરના માલિક હોવાના નાતે કયા સમયે, કોને, કયારે શું પૂછવું જોઇએ નો ઉદેશ્ય તો જાણકારી મેળવવાનો હોય … સત્ય કે અસત્ય સાબિત કરવાની લ્હાયમાં સલાહ આપીને પોતાની જ ઇમેજ કાદવગ્રસ્ત કરી રહ્યા છે.

Vanraj P Zala bilkul sachi vaat chhe tamari & aaj dipak jo baba rajdev na vakhan karat to tamne saro lagat sachi vaat ne

Akhil Sutaria ના …..

Vanraj P Zala to kone loyal gansho? anna hajare ne promot pan media yej karyo to anna hajare ne mano chho to aavat kem nathi manta

Akhil Sutaria વખાણ અને પ્રસંશાને સત્ય સાથે કોઇ લેવા દેવા નથી હોતી. પણ જૂઠ્ઠાણા અને અસત્યના ઢાંકપિછોડા કરવા માટે દિપક જેવા અસંખ્ય લોકો બજારમાં વેચાવા કે ખરીદાવા તૈયાર હોય છે. …..

Vanraj P Zala achha aa patra kar juna ma juno patra kar chhe & aa bavo dhongi chhe te vaat teni bolcha parthij khabar thay jay chhe uncle juththa loko ni bolcha thi to odkho dipak par na vishvash karo to kay vadho nay pan baba ne karela savalo na javab ne to juo

Akhil Sutaria ‎74 વર્ષની ઉમરના વ્યક્તિ માટે તમારી ભાષામાં થોડા આદરની અપેક્ષા તો રાખી જ હતી. … ખેર, વાણી સ્વતંત્રતા અને વાણીવિલાસ વચ્ચેનો ભેદ તમે જાણવા કોશીષ કરશો તો સમજાઇ જશે.

Vanraj P Zala aakho desh manmohan singh ne game tem bole chhe tena vishe tame su kahesho?

Vanraj P Zala sorry maru jadap thi typig karva ma bhul thay gay baki anna hajare jyare ansan par hata tyare me pan teona mate bhagvan same prathna kari hathi ek desh na nagrik tari ke anna hajare g no hu samarthak chhu & mare koi praman patra aapvani jarur nathi

Akhil Sutaria દિપકની ચેનલ તમારા જેવા અસ્ંખ્ય લોકોને 34 મીનીટ સુધી પોતાની ચેનલ પર ચોંટાડી રાખવા સીવાય કોઇ કામ કરતા નથી. એમને એમના બીઝનેસ સાથે મતલબ છે. આવા સમયે 10 સેકન્ડની જા.ખ.નો સ્લોટ કેટલાનો હોય છે તે જાણશો એટલે સનસનાટીના તમામ સિધ્ધાંતો સમજાઇ જશે.

Vanraj P Zala tame em kaheva mago chho ke news chennal wada khota chhe to pachhi jetla pan kobhado bahar aavya te badha kobhad bews chennal vadaoyej bahar lavya chhe te pramane to badha kobhand khota chhe bara bar ne

Akhil Sutaria મનમોહનસિંહનું ઉચ્ચ શિક્ષણ દેશની પ્રગતિમાં કોઇ રીતે કામ નથી લાગ્યું … એ વાત ધ્યાનમાં રાખીને આવનારી ચૂંટણીમાં એમને જાકારો આપવો જોઇએ.

Vanraj P Zala to konu uchch sikshan kam ma lagvanu chhe ?

Vanraj P Zala ek baju tokri vagadvanu bandh karo uncle badhi baju kagda kadaj chhe

Akhil Sutaria પ્રત્યેક વ્યક્તિએ સ્થાનિક સ્તરેથી એવા વ્યક્તીને ચૂટવો પડશે …

Vanraj P Zala aa tame chho? & tame patra kar chho?

Akhil Sutaria તમે જ નક્કી કરો ને !!!

Vanraj P Zala ek vaat biji puchh vani rahi gay NARENDRA MODI saheb mate su kehvu chhe?

Vanraj P Zala hu koi apax umedvar ne vote aapva no chhu

Akhil Sutaria તમારા આ બધા સવાલના જવાબ કદાચ આ વિડિયોમાંથી મળી રહેશે … નિયમ 49–ઓ ના ઉપયોગ અંગે પણ પ્રજાએ જાગરૂકતા કેળવવાની છે. જનલોકપાલમાં એ શક્તિ અને તાકાત બન્ને છે. http://www.box.net/shared/ozrgi6jxp7avncu6b7v8

Vanraj P Zala ha sure aav vidio hu mara pc ma copy kari layish

Akhil Sutaria ‎:)

Akhil Sutaria http://www.akhiltv.com/ is my official site.

Vanraj P Zala thanks tame lok pal bill vishe tame bahumulya babat share kari

Akhil Sutaria અમે લોકહિતાર્થે સ્વખર્ચે જનલોકપાલની સાદી, સરળ ભાષામાં સમજ આપતી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છીએ. પ્રજાનો સહયોગ અને ભાગીદારીનો સ્વીકાર કરીએ છીએ.

Vanraj P Zala lok hit ma tahayel karya ne praja hamesha swaikar karej chhe & praja pan tamara karya ne aavkar aapsej

Akhil Sutaria દિપકના આવા 34 મીનીટના વાર્તાલાપ દ્વારા દેશની પ્રોડક્ટીવીટી ઘટાડવાનો જ ઉદેશ્ય હોઇ શકે. બાકી મીડીયાની તાકાત … નો કદાચ કોઇને અંદાજ નથી. વિક્રમ સારાભાઇનું સ્વપ્નું સમગ્ર દેશમાં ટેલિવિઝન દ્વારા શિક્ષણ પહોંચાડવાનું હતું.

Vanraj P Zala tame kaho chho vaat badhij barabar chhe pan media j aakha desh ne rajneeti sikhvade chhe anna hajare g ye karelu ansan jo media na batavat to kadaj anna hajare g nu ansan safad na nivdat

Akhil Sutaria જ્ઞાન અને વિજ્ઞાન નામની ચેનલો મરતી મરતી ગયા વરસ સુધી ચાલી …. પ્રજાને જલેબી કે મુન્નીમાં રસ કેમ પડી રહ્યો છે ? પ્રજાને પરણીત પૂરૂષના પરસ્તરી સાથેના સંબંધોમાં કેમ રસ પડે છે ? વેરઝેર અને કાવાદાવાની સીરીયલોમાં આવા પાત્રો સ્ત્રીને કેન્દ્રમાં રાખીને કેમ તૈયાર થાય છે ? રીયાલીટી શોની રજે રજ રીયાલીટી કેવી રીતે જાણવા મળે ? …… !!!!

Akhil Sutaria ભાઇ, છરી …. દાક્તરના હાથમાં હોય તો ઓપરેશન થાય .. કદાચ જીવતદાન મળે પરંતુ કોઇ ગુંડાના હાથમાં હોય તો …. મરણ નહિ તો ઇજા અવશ્ય થાય.

Vanraj P Zala sachi vaat chhe pan news chennalo jyare ki ghatna bane chhe tyare badhu dhyan te ghatna o par kendrit kare chhe anna hajare g na ansan safad thava pachhad mota ma motu karan ek media to chhej media pan kharab chhej

Akhil Sutaria મીડીયા માલિકોની નિતી, નિષ્ઠા અને સંસ્કાર પર જ સીધા સવાલ ઉભા થાય.

Vanraj P Zala pan hu manu chhu chhari tyare media na hath ma hati

Vanraj P Zala to manyata kone aapvi?

Akhil Sutaria એની કોઇ 1 વત્તા 1 બરાબર 2 જેવી ફોરમ્યુલા ના હોય. પ્રજાને જાગરૂત કરવાનું કામ દરેક વ્યક્તીએ કરવાનું છે. અમે ગઇકાલે એવો એક પ્રયોગ કર્યો : https://www.facebook.com/photo.php?fbid=10150277745371472&set=a.413954761471.193976.701851471&type=1&theater

Vanraj P Zala aa lekh hu vachis chhokas vachish

Akhil Sutaria તમે પણ ….. ફેસબુક પર સમય બગાડયા વગર …. જરૂર જેટલી કામની જાણકારી મેળવી લઇને આવા થાય તેટલા થાય તેવા કામ કરી જ શકો છો.

Akhil Sutaria તમને આપવા જેટલો સમય આપ્યો … હવે હું વિદાય લઇશ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to એક યુવાન સાથે ફેસબુક પર સંવાદ

  1. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

    Nice Informaative Post with the Video !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    Ajvo !

ટિપ્પણીઓ બંધ છે.