તમારી દિવાળી કેવી જશે અને નવું વર્ષ કેવું આવશે ?
માફ કરજો … મને આગાહી કરતાં નથી આવડતું …
પણ,
એટલી શુભેચ્છા જરૂર આપીશ કે,
તમારી પાસે જે .. જેટલું અને જેવું છે
તેનાથી
ખૂબ મોજ અને મજા કરો … ( અને મને યાદ કરજો !!! )
તમારી દિવાળી કેવી જશે અને નવું વર્ષ કેવું આવશે ?
માફ કરજો … મને આગાહી કરતાં નથી આવડતું …
પણ,
એટલી શુભેચ્છા જરૂર આપીશ કે,
તમારી પાસે જે .. જેટલું અને જેવું છે
તેનાથી
ખૂબ મોજ અને મજા કરો … ( અને મને યાદ કરજો !!! )
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
દિવાળીની તથા નુતન વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ, અખિલભાઈ.
પ્રિતીબહેન … તમે પણ મોજ અને મજા કરજો, અમારી જેમ !!!
Sure 🙂