કોઇ મને કહે છે કે, ‘હું માનું છું’,
કોઇ મને કહે છે કે, ‘હું જાણું છું’,
હવે કોઇ મને કહેશો કે,
આ બે વચ્ચે શું ફેર છે ??
એક માં સંશય સહિત જ્ઞાન છે; બીજામાં સંશય રહિત જ્ઞાન છે.
માન્યતા કે જાણકારી સાચી હોય જ તેવું જરુરી નથી.
ટિપ્પણીઓ બંધ છે.
LIKE me on FaceBook
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.
Email Address:
Sign me up!
એક માં સંશય સહિત જ્ઞાન છે;
બીજામાં સંશય રહિત જ્ઞાન છે.
માન્યતા કે જાણકારી સાચી હોય જ તેવું જરુરી નથી.