હવે એવી ઇચ્છા છે કે,
પ્રકૃતિને ખોળે રહેવા જતો રહું,
પ્રકૃતિની સાથે જીવવા જતો રહું,
કોલાહલથી કલરવ સાંભળવા જતો રહું.
પ્રકૃતિમાં પીઘળવા જતો રહું,
પ્રકૃતિમાં ઓગળવા જતો રહું,
હવે એવી ઇચ્છા છે કે,
પ્રકૃતિને ખોળે રહેવા જતો રહું,
પ્રકૃતિની સાથે જીવવા જતો રહું,
કોલાહલથી કલરવ સાંભળવા જતો રહું.
પ્રકૃતિમાં પીઘળવા જતો રહું,
પ્રકૃતિમાં ઓગળવા જતો રહું,