આજે જ શીખ્યો

આજે જ શીખ્યો –

વર્ડપ્રેસ પરના બ્લોગ પરથી ફેસબુક પર પબ્લિકેશન કરવાનું સ્હેજ અટપટું છે, પણ સમય બચાવે છે. તમારે જાણવું છે ?

વર્ડપ્રેસ પર લોગઇન થાઓ.

જે બ્લોગ ફેસબુક સાથે સિન્ક્ર્નોઇઝ કરવા માંગો છો તેના ડેશબોર્ડ (કન્ટ્રોલ પેનલ) પર આવો અને

પછી સંચાલન ક્લિક કરો

પછી સેટિન્ગ્ઝ ક્લિક કરો

પછી શેરીંગ ક્લિક કરો

પછી જે સોશીયલ નેટવર્ક પસંદ પડે તેની સાથે સિન્ક્ર્નોઇઝ કરી દો.

હવે તમારે બબ્બે જગ્યાએ લખવાની કે કોપી પેસ્ટ કરવાની જરૂર નહિ પડે.

નવું નવું શિખતા રહો અને મોજ કરો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.