કદીક કદીક એ મને સંભળાય છે.
કદીક કદીક એ મને રોકે છે.
કદીક કદીક એ મને કહે છે.
કદીક કદીક એ સલાહ આપે છે.
કદીક કદીક એ મને પ્રેરણા આપે છે.
પણ એ મને સતત સાથ આપે છે.
એ મારો અંતરાત્મા છે.
કદીક કદીક એ મને સંભળાય છે.
કદીક કદીક એ મને રોકે છે.
કદીક કદીક એ મને કહે છે.
કદીક કદીક એ સલાહ આપે છે.
કદીક કદીક એ મને પ્રેરણા આપે છે.
પણ એ મને સતત સાથ આપે છે.
એ મારો અંતરાત્મા છે.
એની સલાહ છતાં, એના રોકવા છતાં, એના કહેવા છતાં, એની પ્રેરણા છતાં,ક્યારેક તે નહિ માની વિરૂધ્ધ વર્તન કરું છું ત્યારે મારો સાથ છોડતો ના હોવા છતાં પેટ ભરી પસ્તાવું તો પડે જ છે. અંતરાત્માના અવાજને અવગણવાની સજા ભોગવવી જ પડે છે.
બહુજ સાચી વાત.