જેમ પ્રત્યેક સીક્કાને બે બાજુ તો હોય જ છે. ( કાંટો અને છાપ )
તેમ પ્રત્યેક પરિસ્થિતીને પણ બે બાજુ હોય છે. ( અનૂકૂળ અને પ્રતિકૂળ )
મહત્વ એ વાતનું નથી કે તમે શું ઇચ્છો છો.
વધારે મહત્વ, તમે શું મેળવો છો એનું છે.
તો પછી ?
જે ઇચ્છો છો એ મેળવવા પરિસ્થિતી અનૂકૂળ બનાવવા સીક્કાને ઉછાળ્યા કરો.
અર્થાત
જે ઇચ્છો છો એ મેળવવા પરિસ્થિતી અનૂકૂળ બનાવવા જાત સાથે પ્રયત્ન કરતા રહો.