પતિ વગર પત્નિ નકામી
પત્નિ વગર પતિ નકામો
વિદ્યાર્થી વગરની સ્કૂલ નકામી
ફૂલ વગરના છોડ નકામા
ફળ વગરના વૃક્ષ નકામા
પેસેન્જર વગરના વાહન નકામા
કાંદા વગરની પાઉંભાજી નકામી
બરફ વગરનું શરબત નકામું
રીફીલ વગરની બોલપેન નકામી
માઉસ/કીબોર્ડ વગરનું કોમપ્યુટર નકામું
અને
.
.
તમારા જેવા વાચકો વગર મારા જેવો લેખક નકામો !!!!!
કોમેન્ટ વગરની અપડેટ નકામી,
તસવીર વગરની પોસ્ટ નકામી,
લાગણી વગરનું હ્રદય નકામું,
તીથી વગર કેલેન્ડર નકામું,
વિજળી વગર પંખો નકામો,
પીન વગર સ્ટેપલર નકામુ,
સંભાર વગર ઢોસો નકામો,
સોસ વગર પીત્ઝા નકામો,
ચટની વગર સેન્ડવીચ નકામી
માથાના દુખાવા વગર સેરીડોન નકામી.
.
.
ડાયાબીટીસ ના હોય તો સાકર વગરની ચા નકામી !!!
મહેન્દી વગરની હથેળી નકામી,
ચાંદલા વગરનું પરબીડીયું નકામું
મુખવાસ વગર છપ્પનભોગ નકામો
પેટ્રોલ વગર રોલ્સરોઇસ નકામી
ચાવી વગર તાળું નકામું
.
.
ખબર વગર અખબાર નકામું.
કોમેન્ટ વગરની અપડેટ નકામી,
તસવીર વગરની પોસ્ટ નકામી,
લાગણી વગરનું હ્રદય નકામું,
તીથી વગર કેલેન્ડર નકામું,
વિજળી વગર પંખો નકામો,
પીન વગર સ્ટેપલર નકામુ,
સંભાર વગર ઢોસો નકામો,
સોસ વગર પીત્ઝા નકામો,
ચટની વગર સેન્ડવીચ નકામી
.
.
માથાના દુખાવા વગર સેરીડોન નકામી.
(તમને જરૂર નથી પડીને ? )
મોજથી મજા કરો.