If I am on your friend’s list @ facebook
If you are my friend.
If your profile doesn’t display your current city and cellphone,
Please let me know via private message as soon as possible.
.
.
.
I will be cleaning up my Face Book and Cellphone book between 25.12.2011
Please note –
મોબાઇલની ફોનબુક અને ફેસબુકના ફ્રેન્ડલિસ્ટમાં એવા ઘણા નામ દેખાય છે
જેમના તરફથી છેલ્લા
ત્રણ મહિનાથી ય વધૂ સમય થયો છે પણ એમનો કોલ આવ્યો નથી ….
ટુ બી વેરી ઓનેસ્ટ ….
એવા સંબંધો સચવાયેલા નથી હોતા ….
જે ધૂળ ખાતા કોરાણે પડી રહ્યા હોય છે ….
હવે હું છેલ્લા ત્રણ મહિના દરમ્યાન જેમનો મારા પર ફોન આવ્યો ન હોય ….
તેવા નામ મોબાઇલમાંથી ડિલિટ કરીને હાર્ડકોપીમાં ટ્રાન્સફર કરી દઉ છુ.
અને દર રવિવારે બપોરે ત્રણ વાગે ….
મારી ફોનબુકમાથી મેં છેલ્લા ત્રણ મહિના દરમ્યાન જેમનો સંપર્ક કર્યો ના હોય
તેમને ફોન કરીને ખબરઅંતર પૂછી લેવાનું રાખ્યું છે.
તાળી તો બે હાથે જ વાગે ને ??