સહેલાઇ અને સરળતાથી સાચું ગુજરાતી લખવાનો નિર્ણય તમારે કરવાનો છે.
બાકી મને જયારે ગુંગરેજી સમજવાંમાં અને વાંચવામાં બહુ જ તકલીફ પડે ત્યારે … હું તે વાંચવાનું જ બંધ કરી દેવાનું પસંદ કરું છુ.
ભાષાનું સન્માન તો જળવાવું જ જોઇએ.
એટલે કે,
Gujarati maan lahko ને બદલે > ગુજરાતીમાં જ લખો.
Hindi mein likhiye के बजाय > हिन्दीमें ही लिखिये।
Write in English only.
Bhasha ni bhelsel naa karo ને બદલે > ભાષાની ભેળસેળ ના કરો.
Bhasha ki milavat na kare के बजाय > भाषाकी मीलावट मत कीजीये।
Do not mess language.
આભાર
धन्यवाद
Thank you.
ગુજરાતી લીપીમાં લખવા માટે નીચે જણાવેલ તમે આ લિન્કનો પ્રયોગ કરી જોજો.
http://www.google.com/transliterate
http://www.geloo.net/gujarati_writer.htm
http://www.gujaratimail.com/editor/im1.htm
http://gujarati.anirdesh.com/Online-Gujarati-Phonetic-Keyboard.php
મેં ગુજરાતી માં લખી નાખ્યું .બોલો છે ને મજાની વાત !
અનેક અનેક અભિનંદન !!!