પ્રથમ તબક્કે મારા મનમાં ઉપસ્થિત થયેલા નીચેના સવાલોના જવાબ વિદ્યાર્થીની માનસિક અને શારિરીક ઉંમરને કેન્દ્રમાં રાખીને આપવા વિનંતી.
- બાલમંદિરમાં શું શીખવવું જોઇએ ?
- પ્રાથમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
- માધ્યમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
- ઉચત્તર માધ્યમિક શિક્ષણ દરમ્યાન કયા વિષય શીખવવા જોઇએ ?
- ટેકનીકલ શિક્ષણ ( આઇ.ટી આઇ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- ટેકનીકલ શિક્ષણ ( ડિપ્લોમા ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( આર્ટસ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( કોમર્સ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( વિજ્ઞાન ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( તબીબ શાસ્ત્ર ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( ઇજનેરી ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- સ્નાતક / ગ્રેજયુએશનના પહેલા, બીજા અને ત્રીજા વર્ષ ( ફાઇન આર્ટસ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?
- ( તમારી જાણમાં હોય અને અહિ લખવાનો બાકી હોય એવો અભ્યાસક્રમ ) માં કયા વિષય શીખવવા જોઇએ ?