તમારા જીવનનું ધ્યેય શું છે ?
તે માટે તમે કેવું સ્વપ્ન જોયું છે ?
અવરોધ તો આવશે જ.
પ્રતિકૂળ સંજોગોમાં પણ પ્રયત્ન છોડશો નહિ.
સ્વપના સાકાર કરવા કેટલી તાલાવેલી છે ?
થઇ શકે તેટલા તમામ પ્રયત્નો કરવા તૈયાર થઇ જાવ.
પરિસ્થિતી બદલવા જેટલા તમે સક્ષમ છો.
તમારા જીવનનો બદલાવ ફક્ત તમે જ કરી શકો.
તમારી જાણકારી, જ્ઞાન, અનૂભવ અને આવડત પર સંપૂર્ણ ભરોસો રાખો.
તમારી અંદર રહેલો ચેમ્પિયન બહાર આવવા તૈયાર છે,
એને માર્ગ આપવા હવે કોઇ પણ જાતના બહાના નહિ ચાલે.
પ્રગતિ કરો.