વેપારી ત્રણ પ્રકારના હોય છે.
૧ . જેટલું લીધું તેના સપ્રમાણમાં આપવા વાળા.
૨ . વધારે લઇને ઓછું આપવા વાળા.
૩. ઓછું લઇને વધારે આપવા વાળા.
અને ગ્રાહક ત્રણ પ્રકારના હોય છે.
૧. જેટલું આપ્યું તેના સપ્રમાણમાં લેવા વાળા.
૨. ઓછું આપીને વધારે લેવા વાળા.
૩. વધારે આપીને ઓછું લેવાની તૈયારી વાળા.
તમે કેવા છો ?
હું વેપારી તો નથી પરંતુ ગ્ર્ર્હક તરીકે પ્રથમ પ્રકારમાં આવુ છું !