————————————————-
यह स्क्रीन शोट मेरे मोबाईल फोन से लिया है |
हमारी मारुती वान के द्वारा यह सफर करनेका मन बनाया है |
इस अभियान का नाम “ज्ञान सरिता ” होगा |
पहले गुजरातके वलसाडसे कन्याकुमारी का सफर करेंगे |
बादमे कन्याकुमारीसे जम्मू का सफर करेंगे |
सफरके मार्गमे आनेवाले गाव, शहर, तहसील, जिल्ल्लामाथक पर लोगोसे मुलाकात करेंगे |
उनके जीवनके बारेमे ज्ञानवर्धन करेंगे एवं फिल्मांकन करेंगे |
स्थानिक लोगोको हमारे द्वारा निर्मित वीडियो फिल्मोके द्वारा गुजरात दर्शन करायेंगे |
————————————————-
આ સ્ક્રીન શોટ મોબાઇલ ફોન પર લીધો અને અપલોડ કર્યો છે.
અમારી મારુતી વાન માં આ સફર કરવાનો વિચાર છે.
આ અભિયાનનું નામ જ્ઞાનસરીતા રહેશે.
પહેલા વલસાડથી કન્યાકુમારી જઇશું.
કન્યાકુમારીથી કાશ્મિરના જમ્મુ જવા વિચાર છે.
પ્રવાસમાર્ગમાં આવતા ગામ, શહેર, તાલુકા, અને જીલ્લામથકો પર જનજીવનનો અભ્યાસ અને ફિલ્માંકન કરશું.
સ્થાનિક લોકોને અમારી વિડીયો ફિલ્મ દ્વારા ગુજરાત દર્શન કરાવશું.
—————————————————
આપની યાત્રા માટે ઘણી બધી , શુભેચ્છાઓ .
અપડેટ્સ નો ઇન્તેઝાર રહેશે ! ખુબ બધું જુઓ , જાણો અને માણો . તથા એ જ્ઞાનસરિતામાં અમને ડૂબકી લગાવડાવો .