આપણે જેવા પણ હતા,
મા-બાપે આપણને સ્વીકારી લીધા !
મા-બાપ જેવા પણ છે,
આપણે એમને સ્વીકાર્યા છે ખરા ?
…..
સાંભળવા, વાંચવા કે વિચારવા જેવા લાગતા
આ મુદ્દાને કેન્દ્રસ્થાને સમયનું વહેણ છે.
પરિવર્તન છે.
ત્યારની અનુકૂળતા અને અત્યારની પ્રતિકૂળતા
વચ્ચેનો સંઘર્ષ છે.
…..
આપણા સંતાનોએ પણ આ જ
અવઢવમાંથી પસાર થવાનું આવશે.
એકદમ સાચી વાત