લાગણી અને બુધ્ધી જેમ જેમ વધતા ગયા તેમ તેમ બંને વચ્ચે તકરાર પણ વધતી ગઈ ઝીંક ઝીલવાની મારી તાકાત પીસાતા પીસાતા પાતળી થઈ મને સ્ટ્રોકે ધક્કો માર્યો અને મારા નામની આગળ ‘ સ્વ ‘ લાગી ગયું. |
સ્વ એટલે સ્વર્ગસ્થ
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.
(.. ચાલુ .. )
હવે મારો નવો અવતાર
નવી શક્તિ
નવી ઉર્જા
નવી રોશની
નવી મંજીલ
નવી રાહ ( સડક )
ટુંકમાં … નવા જીવન સાથે
તદ્દન નવો
હું !!