સ્વ એટલે સ્વર્ગસ્થ

લાગણી અને બુધ્ધી જેમ જેમ વધતા ગયા
તેમ તેમ બંને વચ્ચે તકરાર પણ વધતી ગઈ
ઝીંક ઝીલવાની મારી તાકાત
પીસાતા પીસાતા પાતળી થઈ
મને સ્ટ્રોકે ધક્કો માર્યો
અને મારા નામની આગળ ‘ સ્વ ‘ લાગી ગયું.
Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

One Response to સ્વ એટલે સ્વર્ગસ્થ

  1. (.. ચાલુ .. )

    હવે મારો નવો અવતાર
    નવી શક્તિ
    નવી ઉર્જા
    નવી રોશની
    નવી મંજીલ
    નવી રાહ ( સડક )

    ટુંકમાં … નવા જીવન સાથે
    તદ્દન નવો
    હું !!

ટિપ્પણીઓ બંધ છે.