27 September, 2012 19:20

થોડો ભોળવાઇ જાઉ છું
એટલે છેતરાઈ જાઉ છું
ઘરમાં ડોબો કહેવાઇ જાઉ છું
અને બહાર ભગવાનનો માણસ ગણાઈ જાઉ છું

પણ ……
આમથી કે તેમથી
જેમ ગણો તેમ

બસ મજા લઇ લઉ છું.

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.