અધૂરો ઘડો છલકાય વધારે.

અધૂરો ઘડો છલકાય વધારે.

મને રોજ સવારે અને રાત્રે અનંત આકાશ જોવું ગમે છે.

જે પ્રેરીત કરે છે કે હજુ બધું બહુ જાણવાનુંબાકી છે.
એટલે ઘડો તો કાયમને માટે અધુરો જ રહેવાનો !

… આપણે એને કાણો નહિ થવા દેવાનો …

અને

… સમયાંતરે ખાલી કરીને જે નથી જાણતા એ જાણતા જવું … વહેંચતા જવું.

Sent from Yahoo! Mail on Android

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.