પતિ તરીકે અને રાજા તરીકેની ભુમિકા સમાંતરે નિભાવવાનું કેટલું કપરુ તે સમયમાં રહ્યું હશે તે તો રામ જ જાણે પણ આજના સમયમાં બે છોરાં એકલોહાથે ઉછેરી શકે એવી સીતાઓ છે ખરી ? મીડીયા જે પ્રમાણમાં નારી પર થતા અત્યાચાર હાઇલાઈટ કરે છે તેની સરખામણી માં નર પર થતા અને ન દેખાતા માનસીક અત્યાચારના ઉપચાર કરતાં કોઇ દેખાય છે ? ે |
9 October, 2012 09:12
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.