ક્યારે ?

વિભાજીત થઇ રહ્યો છે
કે
તૂટી રહ્યો છે

રોજે રોજ
નવા નવા
સમાજ રચાઇ રહ્યા છે

સંપ્રદાય
થી વધીને
” અમારો દેશ ભારત ”

કે

જ્ઞાતી
થી વધીને
” મારો દેશ ભારત ”

ની ભાવના ક્યારે
આપણને ભડકે
સળગાવશે ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to ક્યારે ?

 1. kamalkalpoo કહે છે:

  આપની મેલ ગુજરાતીમાં નથી આવતી. કંઈક ભાષાની ગરબડ જણાય છે.

  – Arvind Adalja

  +91 (288) 2663397

  Visit my blog at http://http://www.arvindadalja.wordpress.com/

  ________________________________

ટિપ્પણીઓ બંધ છે.