મન કાચ જેવું ચોખ્ખું પાણી છે. કોઇ પથરો મારે તો તરંગ ઉભા થાય ઉંડે રહેલા ગંદવાડથી થોડું ઘણું ડહોળાય પણ ખરું . . છેવટે ફરી પાછું શાંત .. નિર્મળ .. સ્વચ્છ .. ચોખ્ખું કાચ જેવું જ થઇ જાય છે.
LIKE me on FaceBook
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.
Email Address:
Sign me up!