આ મુદ્દો સમજવામાં થોડી મદદ કરો :
૧. રેશનાલીસ્ટ કોને કહેવાય ? ૨. આસ્તિક કોને કહેવાય ? ૩. નાસ્તિક કોને કહેવાય ? ૪. ભગવાન કોને કહેવાય ? ૫. ધાર્મિક કોને કહેવાય ? ૬. આધ્યાત્મિક કોને કહેવાય ? |
કોને કહેવાય ?
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.
સારાંશ :
જીવનમાં જે માનો છો એ પ્રમાણિક પણે માનતા રહો .. સમયાંતરે માન્યતાઓ બદલાઇ શકે .. પોતાના વિચાર સ્વતંત્ર છે.. બીજાના વિચાર સ્વિકારવા કે નહિ એ વ્યક્તિગત બાબત છે .. આપણા વિચાર કોઇ સ્વિકારે કે ન પણ સ્વિકારે .. કદાચ સ્વિકારીને અસહમત પણ રહે.. ભગવાન છે તો છે – શ્રધ્ધા પર આધારીત અને નથી તો નથી વિજ્ઞાન પર આધારીત હોઇ શકે. .. અન્યોના વિચારનું સન્માન ના થાય તો ખંડન કરવાની વૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરતાં રહેવું …
મૃત્યુ સુધી અપૂર્ણતથી પૂર્ણતા તરફ જ્ઞાનપિપાસા સાથે સત્યને આનંદથી શોધવા પ્રયત્ન કરતાં રહેવું.