કોને કહેવાય ?

આ મુદ્દો સમજવામાં થોડી મદદ કરો :

૧. રેશનાલીસ્ટ કોને કહેવાય ?

૨. આસ્તિક કોને કહેવાય ?

૩. નાસ્તિક કોને કહેવાય ?

૪. ભગવાન કોને કહેવાય ?

૫. ધાર્મિક કોને કહેવાય ?

૬. આધ્યાત્મિક કોને કહેવાય ?

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to કોને કહેવાય ?

  1. સારાંશ :

    જીવનમાં જે માનો છો એ પ્રમાણિક પણે માનતા રહો .. સમયાંતરે માન્યતાઓ બદલાઇ શકે .. પોતાના વિચાર સ્વતંત્ર છે.. બીજાના વિચાર સ્વિકારવા કે નહિ એ વ્યક્તિગત બાબત છે .. આપણા વિચાર કોઇ સ્વિકારે કે ન પણ સ્વિકારે .. કદાચ સ્વિકારીને અસહમત પણ રહે.. ભગવાન છે તો છે – શ્રધ્ધા પર આધારીત અને નથી તો નથી વિજ્ઞાન પર આધારીત હોઇ શકે. .. અન્યોના વિચારનું સન્માન ના થાય તો ખંડન કરવાની વૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરતાં રહેવું …

    મૃત્યુ સુધી અપૂર્ણતથી પૂર્ણતા તરફ જ્ઞાનપિપાસા સાથે સત્યને આનંદથી શોધવા પ્રયત્ન કરતાં રહેવું.

ટિપ્પણીઓ બંધ છે.