અપેક્ષા અને આશા
Expectation and Hope.
ઘરડાંઘરમાં રહેતા વડીલો આશા રાખીને રાહ જોતાં હોય છે કે એક દિવસ અહિ મુકી જનાર લેવા પણ આવશે …
સાંજે ઓફિસેથી ઘરમાં કદમ રાખતાં જ અપેક્ષા સાથે બાળક પિતાને પૂછે છે … આજે મારા માટે શું લાવ્યા ?
મહદ અંશે …. આશા અને અપેક્ષા ….. નિરાશા અને હતાષાની વચ્ચે ઉંબરા પર જીન્દગી જીવાયા કરે છે.
સમતુલા જાળવતા આવડી જાય તો … બસ આનંદ જ આનંદ છે. !!!
– સ્વાનુભવે.