ઇશ્વર – ભગવાન એટલે ?
એ જે કિડીના પગમાં બાંધેલા ઝાંઝરની ઘૂઘરી નો અવાજ કોલાહલ વચ્ચે પણ સાંભળી શકે. (વેરાયેલા બીસ્કીટના ભૂકા પર ભેગી થયેલી કિડીઓને) |
કિડી
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.
ઇશ્વર – ભગવાન એટલે ?
એ જે કિડીના પગમાં બાંધેલા ઝાંઝરની ઘૂઘરી નો અવાજ કોલાહલ વચ્ચે પણ સાંભળી શકે. (વેરાયેલા બીસ્કીટના ભૂકા પર ભેગી થયેલી કિડીઓને) |
‘નાદ’ને ” અનુનાદ “માં ફેરવનાર ! . . . અને ‘અનુનાદ’ને ” અંતરનાદ”માં ફેરવનાર .