ગોધરા ….. મારી પત્નિનું પીયર … બંને દિકરાઓ નાનીજીની આજુબાજુ … મારી સાળીઓ તેમની બહેનને ફરી વળી …. થોડે દૂરથી સૌને આનંદથી વાતો કરતા જોવા અને સાંભળવાનો આનંદ હું લઇ રહ્યો છું. ૪ કલાકનો કાર ડ્રાઈવ આનંદ માટે જ તો કર્યો. અપનો કો ખુશ હોતે હુએ દેખનેકા આનંદ શબ્દોમે બાંધા નહિ જા સકતા ક્યુંકી યહ એક એહસાસ હૈ . મજા આવે એવું મજાથી જેટલું લખાયું એ વાંચતા તમને પણ કદાચ મજા આવશે એમ ધારું છું … ૧૬.૧૧.૧૨ |
એહસાસ
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.