મને પહેલી વાર મળનાર વ્યક્તિ ઘણું ખરું પૂછે છે કે, તમે આ બધું ( શાળા / કોલેજના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ શો તથા સેમિનાર વી. – http://www.akhiltv.com ) કેવી રીતે કરી શકો છો ? મને ય આવા કામ કરવાની ઈચ્છા થાય છે.
મારો જવાબ – ઇચ્છા નહિ …. ચળ / બળતરા થવી જોઇએ. થાય તેટલું .. આવડે તેવું ..આજે .. અત્યારે .. હમણાં જ. પછી સુધારેલી આવૃત્તિ સાથે આનંદ જળવાયેલો રહે ત્યાં સુધી ગળાડૂબ નહિ … આખા ડૂબી જવાનું !! |
પહેલ વાર
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.