આજે દેવદિવાળી લગ્નોની મોસમનો આરંભ આમંત્રણ ના ઢગલા વચ્ચે વિચાર કરું ચાંદલાના કવર ભરવા નાણા ક્યાંથી લાવું ? . . નાણા વગર શુભેચ્છા વહી ના શકે ? . પરંપરાગત રીવાજને આજથી અલવિદા. . હવેથી ભેટ વગર ભેટીને જ શુભેચ્છા લેવી અને આપવી. . પ્રકૃતિને શોભાવનાર ગુલદસ્તામાં બંધાઇ જતા ફૂલોને હવે ઉકરડે ફેકાઇ જતા રોકવા જ છે. |
હવે અલવિદા
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.