ગઇકાલે .. ૦૩.૧૨.૨૦૧૨
એક સ્થાનિક સંસ્થાના ઉપક્રમે AV presentatin સાથે લગભગ ૭૦ મીનીટની મારી રજૂઆત બાદ ૨૦ મીનીટ સવાલ જવાબ માટે ફાળવી હતી. સૌના ચહેરા પર આશ્ચર્ય સહિત આનંદ અને આંખમાં સળવળી રહેલી સવાલ પૂછવાની ઇચ્છા શરમના તાળાને ખોલવા પ્રયત્ન કરી રહી હતી. અંતે સૌને શુભેચ્છા આપીને મારું વક્તવ્ય પૂરુ કર્યું . એક યુવક મારી નજીક આવ્યો … એ બોલ્યો .. સર, હું સૌરાષ્ટ્રનો છું. જૂનાગઢ. તમને પ્રાઇવેટમાં મળવું છે. ( ક્રમશ:) |
પ્રાયવેટ
Posted in રોજનીશી ૨૦૦૯
પ્રાયવેટ માટે ટિપ્પણીઓ બંધ છે